Foodforall - Provide ration kits for elderly women at dholka and kashindra village by Helps Foundation
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા નબળા અને જરૂરતમંદ વ્યકિતઓને આજ ના ખાસ દિવસ હેલ્પ્સ ફાઉન્ડેશન ના ગુરુજી દાદાજી શ્રી ભાઇલાલભાઈ ભગત ના નિર્માણ દિવસ નિમિતે રાસન કીટ ના વિતરણ સાથે મોહનથાળ આપવામાં આવ્યો. હેલ્પ્સ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલ અને તેમના માર્ગ દર્શન હેઠળ હેલ્પ્સ ફાઉન્ડેશન ની ટીમ અંજલી, મિના , કરીના , યાશ્રી આ કાર્ય ક્રમમાં જોડાયા. આ રાસન કીટ નું વિતરણ એટલે કરવામાં આવતું કે જે લોકો પોતાના જીવન માં એકલવાયું જીવન ગુજારે છે , જેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ ન હોય તેવા વ્યક્તિઓને હેલ્પ્સ ફાઉન્ડેશન રાસન કીટ આપી તેમની સહાય કરે છે. આજ રોજ એ જ હેતુ પૂર્ણ કરવા માટે રાસન કીટ નું વિતરણ કરવા આપ્યું તું. જેમાં જગ્યા:-ધોળકા,કાસિન્દ્રા.
![]() |
| Food4all - by Helps Foundation |
![]() |
| Food4all - by Helps Foundation |
![]() |
| Food4all - by Helps Foundation |
![]() |
| Food4all - by Helps Foundation |
આ બંને જગ્યા પર આજ રોજ 6 વૃદ્ધ જરૂિયાતમંદ મહિલાઓ ને રાસન કીટ આપવામાં આવી . આજે રાસન કીટ આપવાની સાથે સાથે તેમના જીવન ની વીતેલ પરિસ્તિથી અને હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરેલ આ સહાય બાદ તેમના જીવન માં શું પરિવર્તન આવ્યું , તેમની કઈ મુશ્કેલીઓ દૂર થઈ તે માટે રીપોર્ટીંગ કર્યું. અને ખાસ ગુરુજીના નિર્માણ દિવસ નિમિતે તેમને મોહનથાળ નો મિઠો પ્રસાદ આપવામાં આવ્યો.




Comments
Post a Comment