Skip to main content

Posts

Showing posts from August, 2023

Fun and Games with ‘Helps Pathshala’ students at Mandanpura on the occasion of 77th Independence Day by Helps Foundation

 ૭૭મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ધોળકામાં આવેલા માંડણપુરામાં ચાલતી 'હેલ્પ્સ પાઠશાળા' ના બાળકો સાથે ઉજવણી કરી હતી. જેમાં એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું , તથા સાથે સાથે બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને બીજી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ તથા ત્રિપગી દોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બાળકોમાં જાગૃતિ લાવવા માટે 'મેરી માટી મેરા દેશ' ના વિષય પર એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ આ જ દિવસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઇનામવિતરણ કરવામાં આવ્યું , જેથી બાળકોનો ઉત્સાહ વધે.

Livelihood support to elderly women by Ngo Helps Foundation

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા  6 વૃદ્ધ જરૂિયાતમંદ મહિલાઓને  રાસન કીટ આપવામાં આવી . રાસન કીટ આપવાની સાથે સાથે તેમના જીવન ની વીતેલ પરિસ્તિથી અને હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરેલ આ સહાય બાદ તેમના જીવન માં શું પરિવર્તન આવ્યું , તેમની કઈ મુશ્કેલીઓ દૂર થઈ તે માટે  રીપોર્ટીંગ કર્યું. 

Foodforall - Provide ration kits for elderly women at dholka and kashindra village by Helps Foundation

 હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા નબળા અને જરૂરતમંદ વ્યકિતઓને આજ ના ખાસ દિવસ હેલ્પ્સ ફાઉન્ડેશન ના ગુરુજી દાદાજી શ્રી ભાઇલાલભાઈ ભગત ના નિર્માણ દિવસ નિમિતે  રાસન કીટ ના વિતરણ સાથે મોહનથાળ આપવામાં આવ્યો. હેલ્પ્સ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલ અને તેમના માર્ગ દર્શન હેઠળ હેલ્પ્સ ફાઉન્ડેશન ની ટીમ અંજલી, મિના , કરીના , યાશ્રી આ કાર્ય ક્રમમાં જોડાયા. આ રાસન કીટ નું વિતરણ એટલે કરવામાં આવતું કે જે લોકો પોતાના જીવન માં એકલવાયું જીવન ગુજારે છે , જેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ ન હોય તેવા  વ્યક્તિઓને હેલ્પ્સ ફાઉન્ડેશન રાસન કીટ આપી તેમની સહાય કરે છે. આજ રોજ એ જ હેતુ પૂર્ણ કરવા માટે રાસન કીટ નું વિતરણ કરવા આપ્યું તું. જેમાં જગ્યા:-ધોળકા,કાસિન્દ્રા. Food4all - by Helps Foundation Food4all - by Helps Foundation Food4all - by Helps Foundation Food4all - by Helps Foundation આ બંને જગ્યા પર  આજ રોજ 6 વૃદ્ધ જરૂિયાતમંદ મહિલાઓ ને  રાસન કીટ આપવામાં આવી . આજે રાસન કીટ આપવાની સાથે સાથે તેમના જીવન ની વીતેલ પરિસ્તિથી અને હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરેલ આ સહાય બાદ...

Livelihood Support : Provide ration kits to elderly women by Helps Foundation

 Helps Foundation believe in the power of compassion and care for our elders.  As a part of our ongoing mission to support our community's seniors, we are thrilled to announce the launch of our "Livelihood Support" program! With the challenges our beloved elders face, especially during these uncertain times, it's essential to ensure they have access to essential food supplies and necessities. Our ration kits are specially curated to meet their nutritional needs and provide a source of comfort and assurance.  Livelihood Support by Ngo Helps Foundation Food4all -by Ngo Helps Foundation provide ration kit to all by helps foundation