Skip to main content

Posts

Showing posts with the label #drkajal

Tarpaulin distribution at Khoda and Vadia village in Tharad by Helps Foundation

 બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ તાલુકા માં બિપોરજોય વાવાઝોડા ના કારણે ઘણા વિસ્તારોમાં ખૂબ અસર થઈ હતી. લોકોના ઘર ભાંગી પડવાના કારણે તેમના રહેઠાણ અને ખોરાક માટે ખૂબ જ તકલીફ ઊભી થઈ હતી. તેમના આવા મુશ્કેલી ના સમયે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા આવા અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું. Livelihood Support by Helps Foundation Team Flood Relief Work by Helps Foundation Team ડૉ. ધીરેન્દ્ર પટેલ  અને ડૉ.કાજલ પટેલ ના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને સમજાયું કે જીવન જીવવું આપણે જેટલું સહેલું સમજીયે છીએ તેટલું સહેલું બધા માટે નથી.કેટકેટલી મુશ્કેલીઓ હોવાં છતાં તે લોકો પોતાનું જીવન ખુશી થી જીવી રહ્યાં છે. Flood relief work by Ngo Helps Foundation

Flood relief work by Helps Foundation team at Vadia, Khoda, and Tharad village.

On 25th June 2023, Helps Foundation team visited Khoda village, Vadiya village and also Tharad for livelihood support. We were all welcomed by their people. We donated 100 tarpaulin, 50 life kit which help them to prepare food for 7-10 days and sweet packets for their children.  Flood relief work by Helps Foundation Team Livelihood support by Ngo Helps Foundation Our Helps foundation team Dr. Dhirendra patel, Dr. Kajal, Shardaben, Bharatbhai, Maharshibhai, Bhadreshbhai, Pathik, Dhruvisha, yashree, Hiya, Kinjal, Roshni went to the village and help those people who affected by flood in biporjoy cyclone. We are constantly helping these people so that they can survive and even if they do not get work, they can survive well so that they have been given ration kits. Food4all - by Ngo Helps Foundation  Food4all - by Ngo Helps Foundation