Skip to main content

Posts

Showing posts with the label #khushiyonkidiwali #HappyDiwali #FestivalOfLights #DiwaliCelebration #DiwaliVibes #DiwaliFestivities #DiwaliTraditions #DiwaliLights #DiwaliSweets #DiwaliWishes #DiwaliJoy #ngohelpsfoundation

Helps foundation દ્વારા "ખુશીઓની દિવાળી" કીટનું વિતરણ.

Helps foundation દ્વારા વિરમગામ તાલુકાની આદિમ જાતિ શાળા,શાહપુર,પે સેન્ટર કુમાર શાળા નં -1,વિરમગામ,ધાકડી પ્રા શાળાના જરૂરિયાતમંદ 1400 બાળકોને કીટ નિમિત્તે (મીઠાઈ,ચવાણું,માચીસ બોક્સ,તારામંડળ,પાઉચ,પેન,પેન્સિલ,રબર,સંચો,મીણબત્તી )વગેરેનું વિતરણ કરી.બાળકો માટે સાચા અર્થમાં ખુશીઓની દિવાળી થાય તેવો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રસંગે ટી.પી.ઇ.ઓ.શ્રી વિરમગામ મહેશભાઈ પરમાર,ડૉ ધીરેન્દ્રભાઈ પટેલ,ડૉ કાજલબેન,વિજયભાઈ એડવોકેટ -helps foundation, શ્રી જિગીષાબેન પટેલ(મીરાં મિરંબિકા સ્કૂલ ટ્રસ્ટી -અમદાવાદ)શ્રી દીપકભાઈ પરમાર (પે સેન્ટર આચાર્ય -કુમાર શાળા નં -1,વિરમગામ )શ્રી હંસાબેન દીપકભાઈ પરમાર (શિક્ષક -ધાકડી પ્રા શાળા)ખાસ ઉપસ્થિત રહ્યા . Helps foundation દ્વારા અને શ્રી જિગીષાબેન પટેલ દ્વારા વિરમગામ તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને ભવિષ્યમાં બનતી અને જરૂરી સહાય આપવાની બાંહેધરી આપી.